Posts

Showing posts from September, 2020

વરસોથી સંઘરી રાખેલી દિલની વાત

વરસોથી સંઘરી રાખેલી દિલની વાત જણાવું છું મમતા રાખીને સાંભળજો હું તમને બહુ ચાહું છું વાત કરો છો સખીઓ સાથે જ્યારે ધીમી ધીમી મનની કળીઓ પણ ખીલે છે ત્યારે ધીમી ધીમી મારી વાત હશે એમ માની હરખાઉ છું મનમાં વડીલ જેવું કોઈ મળે તો બહુ શરમાઉ છું મનમાં પગલાં જેવું લાગે છે ત્યાં ફૂલો રોજ ધરું છું સાચું કહી દઉં મનમાં તો ફેરા રોજ ફરું છું ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે એવી હાલત થાય છે બસ મિત્રો જ મને સંભાળે છે પત્ર લખીને આજે તમને દિલની વાત કહી છે મેં કહેવાનું બસ એજ કે તમથી છાની પ્રીતિ કરી છે મેં પણ આ છેલ્લી વાત કહ્યા વિના મારાથી રહેવાતું નથી કોને નામે પત્ર લખ્યો છે એજ મને સમજાતું નથી એક જ ઈચ્છા છે કે મારો પત્ર બધાને કામ આવે પોતાની પ્રેમીકાને સૌ આ રીતે સમજાવે દુનિયાનાં સૌ પ્રેમીઓને ભેટ અનોખી આપું છું મારા શબ્દો વાપરવાની છૂટ બધાને આપું છું શબ્દો મારા પ્રેમ તમારો બંને સંયોગ થશે તો જીવનમાં કવિતાનો સાચો સદઉપયોગ થશે મળી ન હોય કોઈને એવી જાગીરદારી મળશે દુનિયાની સૌ પ્રીતમાં મુજને ભાગીદારી મળશે ‘સૈફ’ પાલનપુરી

भवान्यष्टकम्

Image
भवान्यष्टकम्   न तातो न माता न बन्धुर न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता। न जाया न विद्या न वृत्तिर्ममैव गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी ॥१॥ भवाब्धावपारे महादुःखभीरु:  पपात प्रकामी प्रलोभी प्रमत्तः। कुसंसारपाशप्रबद्धः सदाहं  गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी ॥२॥ न जानामि दानं न च ध्यानयोगं  न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रम्। न जानामि पूजां न च न्यासयोगम्  गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी ॥३॥ न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं लयं वा कदाचित्। न जानामि भक्तिं व्रतं वापि मातर गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी ॥४॥ कुकर्मी कुसङ्गी कुबुद्धिः कुदासः  कुलाचारहीनः कदाचारलीनः। कुदृष्टिः कुवाक्यप्रबन्धः सदाहम्  गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी ॥५॥ प्रजेशं रमेशं महेशं सुरेशं  दिनेशं निशीथेश्वरं वा कदाचित्। न जानामि चान्यत् सदाहं शरण्ये  गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी ॥६॥ विवादे विषादे प्रमादे प्रवासे  जले चानले पर्वते शत्रुमध्ये। अरण्ये शरण्ये सदा मां प्रपाहि  गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी ॥७॥ अनाथो दरिद्रो जरारोगयुक्तो  महाक्षीणदीनः सदा जाड्यवक्त्रः।