સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ ના તમામ પુસ્તકો 50% કિંમતે
🙏 શ્રી સચ્ચિદાનંદજી સેવા-આશ્રમો 🙏
( પૂજ્ય મહર્ષિ સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ. )
‐----------------------------------------------
1) ભક્તિ નિકેતન આશ્રમ.
પો.બો.નંબર 19
દંતાલી-388450 તા.પેટલાદ
ફોન-94261 41601(ઓફીસ)
2) સાધનાશ્રમ
કોબા-382009
જિ.ગાંધીનગર
ફોન નંબર:- 079-23276226
3) વૃદ્ધાશ્રમ
પાટણ રોડ,
ઊંઝા-384170
જિ.મહેસાણા
ફોન-96382 54483
👉 બધાં આશ્રમ પર પૂજ્ય મહર્ષિ સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસના પુસ્તકો કાયમ માટે 50% કિંમતે થી મળશે.
આ ઉપરાંત પૂજ્ય મહર્ષિ સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસના પ્રવચનોની પેનડ્રાઇવ 16 GB (રૂ.400) અને 32 GB (રૂ.500) કિંમતે મળી શકે છે.
👉 પૂજ્ય મહર્ષિ સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસના ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી પુસ્તકો ની યાદી નીચે મુજબ છે.
1) ભારતીય દર્શનો (100)
2) શિવતત્ત્વનિર્દેશ (100)
3) પ્રવચનમંગલ (110)
4) આપણે અને સમાજ (125)
5) સંસાર-રામાયણ * (E) (500)
6) શ્રીકૃષ્ણલીલારહસ્ય * (250)
7) વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો (H) (150)
8) વેદાન્ત-સમીક્ષા * (175)
9) મારા અનુભવો *(H)(E)(100)
10) ધર્મ (90)
11) ચાલો, અભિગમ બદલીએ *(120)
12) ગીતા અને આપણા પ્રશ્નો (H)(E)(150)
13) અધોગતિનું મૂળ વર્ણવ્યવસ્થા.(H)(E)(260)
14) શું ઇશ્વર અવતાર લે છે? (50)
15) નવા વિચારો *(150)
16) નવી દ્રષ્ટી (110)
17) પૃથ્વી-પ્રદક્ષિણા *(180)
18) ભારતીય યુદ્ધોનો સંક્ષિપ્ત ઇતિહાસ (200)
19) નવી આશા (140)
20) હવે તો જાગીએ (120)
21) હિમાલયના હીંડોળે (H)(75)
22) નવી દિશા (H)(E)(100)
23) આપણે અને પશ્ચિમ (220)
24) ભારતમાં અંગ્રેજોનાં યુદ્ધો (110)
25) પ્રશ્નોના મૂળમાં (120)
26) ઇજિપ્ત-ઇસ્ત્રાઇલની ઝાંખી (140)
27) ટાન્ઝાનિયામાં 17 દિવસ (60)
28) મારી બાયપાસ સર્જરી (30)
29) યુરોપની અટારીએથી (90)
30) દક્ષિણ આફ્રિકાની ઊડતી મુલાકાત (50)
31) રાષ્ટ્રના સળગતા પ્રશ્નો (80)
32) ચીન-મારી નજરે (160)
33) ઉપસંહાર (100)
34) અગવડોમાં આરાધના (30)
35) પશ્ચિમ થઈને રશિયા(250)
36) યુદ્ધ અને યુદ્ધનેતા (H)(80)
37) નર-નારીના સંબંધો, લગ્નસંસ્થા તથા આવેગો અને લાગણીઓ (225)
38) મારા ઉપકારકો (45)
39) પૂર્વમાં નવું પશ્ચિમ (150)
40) આફ્રિકા-પ્રવાસનાં સંસ્મરણો (70)
41) આપણી દુર્બળતાઓ (70)
42) શ્રીલંકાની સફરે (60)
43) દક્ષિણ-પૂર્વનો પ્રવાસ (125)
44) માનવ-સંબંધો (130)
45) રાષ્ટ્રીય તીર્થ આંદામાન (125)
46) ટર્કી અને ઇજિપ્ત (150)
47) સ્થાપત્ય અને શૌર્યની ભૂમિ રાજસ્થાન (120)
48) ફરી પાછા પૂર્વમાં (100)
49) સિક્કિમ અને ભુતાનનો પ્રવાસ (100)
50) ભર્તૃહરિનાં બે શતકો (170)
51) પૂર્વ-યુરોપનો પ્રવાસ (120)
52) મોરેશિયસ અને દુબઇનો પ્રવાસ (100)
53) ચાણક્યની રાજનીતિ (300)
54) મારા પૂર્વાશ્રમનાં સંસ્મરણો (90)
55) લેહ, લદાખ, કારગિલ, કાશ્મીર (60)
56) હિમાલયના ચાર ધામ(80)
57) વાસ્તવિકતા (E)(140)
58) કાન્હડદેપ્રબંધ-સાર (50)
59) બોધગયામાં નેત્રશ્રાદ્ધ (75)
60) મહાભારતની જીવનકથાઓ (180)
61) તામિલનાડુની યાત્રા (65)
62) પૌરાણિક કથાઓ (110)
63) જુનાગઢનો આઝાદીજંગ (50)
64) 'મહાભારત 'નું ચિંતન (275)
65) 'રામાયણ 'નું ચિંતન (220)
66) સિખ(શિખ)ધર્મના પક્ષમાં (110)
67) શિવાજીની શૌર્યગાથા (150)
68) શહીદોની ક્રાંતિગાથાઓ (200)
69) મહર્ષિ દયાનંદ સરસ્વતી (160)
70) ગીતાજીનું ચિંતન: સંયુકત આવૃત્તિ(650)
71) અમરકંટક અને મધ્યપ્રદેશનો મહિમા (120)
72) સંતચરિત્રો અને ચિંતન (200)
73) ભાગવતનું ચિંતન (120)
74) પૂર્વની સાત બહેનો (110)
75) મહાન મહિલાઓ (90)
76) ત્યાગ-અહિંસા-આતંકવાદ (100)
77) સાચા મહાપુરુષો (180)
78) ઉપનિષદોની કથાઓ અને ચિંતન (160)
79) બુદ્ધ-જાતક-ચિંતન:1(200)
80) બુદ્ધ-જાતક-ચિંતન:2 (150)
81) સરદારસાહેબ: મારી નજરે (45)
82) સૌરાષ્ટ્રનો મધપૂડો (160)
83) ફાંસીના વરરાજાઓ (150)
84) કાલાપાની (80)
85) ક્રાંતિકથાઓ (160)
86) કચ્છી કથાઓ (140)
87) વિષ્ણુસહસ્ત્રનામ(ભાગ-1)(250)
88) વિષ્ણુસહસ્ત્રનામ (ભાગ-2)(350)
89) પ્રશ્ન એ જ ઉત્તર (80)
90) મહાભારત-સાર(250)
91) જો સરદાર સાહેબ વડાપ્રધાન બન્યા હોત તો?(10)
92) વિદુર નિતિ (290)
93) વાલ્મીકી-રામાયણ-સાર(180)
94) ચાણક્યની વ્યવહારનિતિ (150)
95) મુનશી પ્રેમચંદજીનો પુનરાવતાર (150)
96) સૌરાષ્ટ્રનું શૂરાતન (150)
97) વસ્તુપાળ અને તેજપાળ(80)
98) બુદ્ધ ચરિત્ર ચિંતન (120)
99) શ્રી હનુમાન ચાલીસા (60)
100) હમ્પી, વેલુર અને હળેબીડુ પ્રવાસ (50)
101) શ્રી કબીરજીનું ચિંતન (150)
102) લક્ષદ્વિપ-પ્રવાસ (50)
103) કોલંબસ અને વાસ્કો દ ગામા ભારતમાં કેમ ન પાક્યાં?((80)
104) સિકંદર અને નેપોલિયન (90)
105) મહાન લિંકન (100)
106) કૌસાની, રાણીખેત અને નૈનિતાલ ઊડતો પ્રવાસ (45)
107) ગોંડલ-બાપુ મહારાજા ભગવતસિંહજી (125)
108) તનોટમાતા અને લોંગોવાલનું યુદ્ધ (60)
109) મહાદેવી અહલ્યાબાઇ હોળકર (65)
110) આદિ સુધારક રાજા રામમોહન રાય (70)
111) કડવામીઠા અનુભવો (120)
112) બીજાપુરથી નાંદેડ(60)
113) આંદામાનનો પ્રવાસ. સાધ્વી સમર્પણાદેવી તથા લાભુભાઇ લખાણી સાથે (70)
114) ગંગાસતીની અમર વાણી (250)
115) ગોવાપ્રવાસ (40)
116) ઋષિવર શ્રી પ્રભાશંકર પટ્ટણી (90)
117) નેપાળ-યાત્રા (75)
118) ખોટા ઉપદેશોનાં ખોટાં પરિણામ (70)
119) હરિદ્વારની યાત્રા (45)
120) અબળામાંથી પ્રબળા સિંધુતાઇ સપકાળ(120)
121) આંદામાનનો ત્રીજો પ્રવાસ (50)
122) વીરતા પરમો ધર્મ: (150)
123) કાશ્મીરનો ટૂંકો ઇતિહાસ (130)
124) આપણી બોધકથાઓ (225)
125) અમારી અધૂરી નર્મદા-પરિક્રમા (100)
126) વિચારોનો ગુલદસ્તો ( 100 )
👉 સંપાદન-સંકલન
1) પરિવર્તનને પંથે (00)
2) પ્રશ્ન એ જ ઉત્તર (ભાગ-1)(80)
3) ચિંતનકણિકાઓ (100)
4) ગુરુ નહિ, માર્ગદર્શક (03)
👉 અંગ્રેજી પુસ્તકો
1) Geeta and Our Problems(100)
2) My Experiences (225)
3) The Epic of Life (100)
4) New Apporoach (100)
5) Caste System (150)
6) Reality (180)
7) Had Sardar been the prime Minister (10)
👉 હિન્દી પુસ્તકો
1) गीता और हमारे प्रश्न (100)
2) मेरे अनुभव (150)
3) विदेशयात्रा के प्रेरक प्रसंग (225)
4) नयी आशा (125)
5) अध:पात की जड वर्णव्यवस्था (200)
6) हिमालय के प्रांगण में (50)
7) संपूर्ण अहिंसा संभव नहीं (20)
8) युद्ध और युद्धनेता (70)
9) यदी सरदार साहब प्रधानमंत्री बनते 'तो'(10)
10) सिख धर्म के पक्ष में (135)
👉 ( H ) આ પુસ્તકોના હિન્દી અનુવાદ પ્રાપ્ય છે.
👉 ( E ) આ પુસ્તકોના અંગ્રેજી અનુવાદ પ્રાપ્ય છે.
👉 ( * ) આ પુસ્તકો પુરસ્કૃત થયેલાં છે.
👉 ગીતાજીનું ચિંતન: સંયુકત આવૃત્તિ (70) માં ભાગ:1,2,3 નો સમાવેશ થઇ જાય છે.
👉 @ બાબા આમ્ટેને ઉત્તર, આ છેલ્લી ટ્રેન છે, રાષ્ટ્રને બચાવો, કચ્છના ભુકંપમાં રાપર, આતંકવાદનાં ઊંડા મૂળ આ પુસ્તકો રદ કરેલ છે.
👉 ચાણક્યની રાજનીતિમાં ચાણક્ય સુધાસારનો સમાવેશ થઇ જાય છે.
👉 ત્યાગ-અહિંસા-આતંકવાદ(76) માં ' સંપૂર્ણ અહિંસા શક્ય નથી ' અને ' ત્યાગ સમીક્ષા ' સમાવી લીધેલ છે.
👉 ( ) માં પુસ્તકની કિંમત આપેલી છે.
👉 પૂ. મહર્ષિ સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસના પ્રવચનો તથા એમનાં બધાં પુસ્તકો વગેરે ઘેરબેઠાં સાંભળવા-વાંચવાં હોય તો તેમની વેબસાઈટનો ઉપયોગ કરો. WEBSITE ફ્રી છે અને ડાઉનલોડ કરી શકાશે.
1)
www.sachchidanandji.org
2)
www.sachchidanandji.com
👉પૂજ્ય મહર્ષિ સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસના ક્રાન્તિકારી, વાસ્તવિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રવાદી વિચારો, વિડીયો, અને ઑડીયો મેળવવા માટે " ગુરુ નહિ, માર્ગદર્શક " નામનું ફેસબૂક પેજ બનાવવામાં આવ્યું છે.
તેની LINK નીચે આપેલી છે. 👇
🤐https://www.facebook.com/115709750125953/posts/117117803318481/
આ પેજ પર જવા માટે ઉપરની ☝️ LINK પર ક્લિક કરો. આ ઉપરાંત.
👉 " વીરતા પરમો ધર્મ " 1 વૉટ્સએપ ગૃપમાં જોડાવા આમંત્રણ છે. તેની લિંક નીચે આપેલી છે. 👇 ક્લીક કરો.
( 1 )
https://chat.whatsapp.com/BXqzK9xKzj2Kxfyddud3yF
👉"વીરતા પરમો ધર્મ " 2 વૉટ્સએપ ગૃપમાં જોડાવા આમંત્રણ છે. તેની લિંક નીચે આપેલી છે.👇 ક્લિક કરો.
( 2 )
https://chat.whatsapp.com/DF8tYVlUS3T9yBRtEDFfJc
( 3 )
https://chat.whatsapp.com/FvKkWpxz6YTIiRoIMlctSH
👉 વૉટ્સએપ ગૃપમાં કોઈ એકમાં જ જોડાવા વિનંતી છે જેથી વધું મિત્રો તેનો લાભ લઈ શકે, બધા ગૃપમાં પોસ્ટ ( માહિતી ) એક સરખી જ મુકવામાં આવે છે.
" એકતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ. "
🙏હરિૐ 🙏
આભાર
ધન્યવાદ
Comments
Post a Comment